���િત્રો આમ તો આ પોલીંગ સર્વે સમાજ માં કોઈ સામજિક કાર્યકર ને ઉંચે લયી જવા માટે કે સમાજ માં નીચા પાડવા માટે નથી મૂકી પરંતુ આજકાલ સોસીયલ મીડિયા નો ક્રેઝ છે ત્યારે આધુનિક યુગ માં કોઈ કારણસર આપડા સમાજ ના આ યાદી માં સાહજિકતા થી દર્શાવેલ નામો માં થી આપ ૬૪ ધ્રાંગધ્રા હળવદ વિધાન સભા માં ઉમેદવાર તરીકે કોને પસંદ કરશો કયા પક્ષ ના ઉમેદવાર હાલ માં છે એ જરૂરી નથી અને ૨૦૧૭ માં એમનું સુકાન કઈ દિશા તરફ હશે એ અત્યારે કહી શકાય નહિ પરંતુ દરેક ઉમેદવારો કયા પક્ષ ના છે તેના થી આપ સર્વે મિત્રો પરિચિત જ છો અને હા આ કોઈ રાજકીય પાર્ટી નું સર્વેક્ષણ નથી ફેસબુક ના મિત્રો કોને આવકારશે તેનું ફક્ત તારણ છે
{"name":"���િત્રો આમ તો આ પોલીંગ સર્વે સમાજ માં કોઈ સામજિક કાર્યકર ને ઉંચે લયી જવા માટે કે સમાજ માં નીચા પાડવા માટે નથી મૂકી પરંતુ આજકાલ સોસીયલ મીડિયા નો ક્રેઝ છે ત્યારે આધુનિક યુગ માં કોઈ કારણસર આપડા સમાજ ના આ યાદી માં સાહજિકતા થી દર્શાવેલ નામો માં થી આપ ૬૪ ધ્રાંગધ્રા હળવદ વિધાન સભા માં ઉમેદવાર તરીકે કોને પસંદ કરશો કયા પક્ષ ના ઉમેદવાર હાલ માં છે એ જરૂરી નથી અને ૨૦૧૭ માં એમનું સુકાન કઈ દિશા તરફ હશે એ અત્યારે કહી શકાય નહિ પરંતુ દરેક ઉમેદવારો કયા પક્ષ ના છે તેના થી આપ સર્વે મિત્રો પરિચિત જ છો અને હા આ કોઈ રાજકીય પાર્ટી નું સર્વેક્ષણ નથી ફેસબુક ના મિત્રો કોને આવકારશે તેનું ફક્ત તારણ છે", "url":"https://www.supersurvey.com/QPREVIEW","txt":"મિત્રો આમ તો આ પોલીંગ સર્વે સમાજ માં કોઈ સામજિક કાર્યકર ને ઉંચે લયી જવા માટે કે સમાજ માં નીચા પાડવા માટે નથી મૂકી પરંતુ આજકાલ સોસીયલ મીડિયા નો ક્રેઝ છે ત્યારે આધુનિક યુગ માં કોઈ કારણસર આપડા સમાજ ના આ યાદી માં સાહજિકતા થી દર્શાવેલ નામો માં થી આપ ૬૪ ધ્રાંગધ્રા હળવદ વિધાન સભા માં ઉમેદવાર તરીકે કોને પસંદ કરશો કયા પક્ષ ના ઉમેદવાર હાલ માં છે એ જરૂરી નથી અને ૨૦૧૭ માં એમનું સુકાન કઈ દિશા તરફ હશે એ અત્યારે કહી શકાય નહિ પરંતુ દરેક ઉમેદવારો કયા પક્ષ ના છે તેના થી આપ સર્વે મિત્રો પરિચિત જ છો અને હા આ કોઈ રાજકીય પાર્ટી નું સર્વેક્ષણ નથી ફેસબુક ના મિત્રો કોને આવકારશે તેનું ફક્ત તારણ છે","img":"https://www.supersurvey.com/3012/images/ogquiz.png"}