10 Ka Dum - Quiz 1

���લમ્પિકમાં કયા ભારતીયે પ્રથમ વ્યક્તિગત સુવર્ણ પદક જીત્યો હતો ?
���િખા સિંહ
પીટી ઉષા
કરનામ મહેશ્વરી
કે ડી યાદવ
ક્યા શહેરમાં ચારબાઘ રેલ્વે સ્ટેશન આવેલું છે ?
ભુવનેશ્વર
લખનઉ
પટના
હૈદરાબાદ
બુખિયા કંઈ કલાને કહેવામાં આવે છે ?
જારદોષી
પટોલા
બટિક
ચિકન
ફોહેનીસીઅન્સ 600ની સાલમાં ફ્રાંસમાં કયુ ફળ લઈ આવ્યો હતો ?
નારંગી
દ્રાક્ષ
���ફરજન
કેરી
કારગિલ યુદ્ધનો પાકિસ્તાની કોડ શું છે?
ઓપરેશન ઉંટ
���પરેશન દાવા
ઓપરેશન બંદ્ર
���પરેશન ખબરદાર
���ુલ્તાનપુર બર્ડ અભ્યારણ્ય કયા સ્થળે આવેલુ છે ?
ગુરગાવ
સિમ્લીપલ
ઊટી
���િમ્લીપલ
એ ડેઝર્ટ કિંગડમ: રાજપુત ઓફ બીકાનેર' નામનો ખિતાબ કયા રાજનેતાએ લખી છે?
���ાધવરાવ સીન્ધીયા
ઓમર અબ્દુલાહ
નવીન પટનાયક
રાજેશ પાયલોટ
���માંથી કઈ જગ્યાએ સફરજન વધારે થાય છે?
મનાલી
લેહ
ઉટી
કોડાઈકેનાલ
આપણે લાલ કિશનચંન્દને કેવી રીતે ઓળખીએ છીએ ?
લાલ બહાદુર શાસ્ત્રી
લાલા લજપતરાય
લાલા અમરનાથ
એલ.કે.અડવાણી
0 કુષ્ઠરોગીયો માટે પુનર્વાસ કેન્દ્ર 'આનંદવન'ના સંસ્થાપક કોણ છે ?
���ી.આર.આંબેડકર
લાલ બહાદુર શાસ્ત્રી
બાબા આમ્ટે
લાલા લજપત રાય
{"name":"10 Ka Dum - Quiz 1", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"ઓલમ્પિકમાં કયા ભારતીયે પ્રથમ વ્યક્તિગત સુવર્ણ પદક જીત્યો હતો ?, ક્યા શહેરમાં ચારબાઘ રેલ્વે સ્ટેશન આવેલું છે ?, બુખિયા કંઈ કલાને કહેવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Make your own Survey
- it's free to start.