���ારત કો જાનો ક્વિઝ ( કોલેજ વિભાગ )

���ારિવારિક જીવનનો આદર્શ ક્યાં વેદમાં વર્ણવ્યો છે?
���થર્વ વેદ
���ગવેદ
���જુર્વેદ
���ામવેદ
���ુરુ અને વેદાંત વાક્યોમાં સત્યબુધ્ધિને શું કહેવાય છે?
���્રદ્ધા
���િવેક
���ુધ્ધિ
���ાય
���ાજા દશરથના પુરોહિત કોણ હતા?
���ામદેવ
���શિષ્ઠ
���િશ્વામિત્ર
���ંબન
���લરામની પત્નીનું નામ શું હતું?
���ેવતી
���ાર્ગી
���ુલોચના
���ાધુરી
���ેપાળમાં કયું સુપ્રસિદ્ધ શિવમંદિર આવેલું છે?
���શુપતિનાથ
���ાગેશ્વર
���ીમાશંકર
���હાકાલ
���ીજક' નામનો ભજન સંગ્રહ કોણે લખ્યો ?
���બીર
���ીરાંબાઈ
���ુકારામ
���રસિંહ મેહતા
���ર્ણના ગુરુ કોણ હતા?
���રશુરામ
���્રોણાચાર્ય
���ૃષ્ણ
���ીષ્મ
���ાણક્યનું મૂળનામ શું હતું?
���િષ્ણુગુપ્ત
���મુદ્રગુપ્ત
���િંદુસગર
���્રહ્મગુપ્ત
���હારાણા પ્રતાપનું જન્મસ્થળ કયું છે?
���ુંભલગઢ
���લ્દીઘાટી
���દયપુર
���યપુર
1942 માં ભારત છોડો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું?
���ુંબઈ
���ુરત
���મદાવાદ
���ોવા
���યજવાન જય કિસાન , જય વિજ્ઞાન એ સૂત્ર કોણે આપ્યું?
���ટલ બિહારી વાજપેયી
���ાલ બહાદુર શાસ્ત્રી
���િનોબા ભાવે
���ોરારજી દેસાઇ
���્યાં પર્યટન સ્થળને પર્વતોની રાણી કહેવામાં આવે છે?
���સુરી
���ંચમઢી
���િમલા
���ૈનીતાલ
���ારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
���ોકી
���્રિકેટ
���બડ્ડી
���ોલીબોલ
���ગતસિંહની માતાનું નામ શું હતું?
���િદ્યાવતી
���લાવતી
���ીલાવતી
���ામપ્યારી
���ુજરાતમાં ઉતરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે?
���ોઢેરા
���ંબાજી
���મદાવાદ
���ાકોર
���ાળનાથ પર્વતમાળા ક્યાં જિલ્લામાં આવેલ છે?
���ાવનગર
���રવલ્લી
���ાંધીનગર
���ામનગર
���ુજરાતી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું?
���ુંબઈ સમાચાર
���ંદેશ
���ખેવાળ
���ુજરાત સમાચાર
���ેશનું પ્રથમ સ્માર્ટ સિટી કયું છે?
���ાંધીનગર
���ુરત
���ાજકોટ
���મદાવાદ
���ર વર્ષે 'તાનાં રીરી ' મહોત્સવ કઈ જગ્યાએ યોજાય છે?
���ડનગર
���હેસાણા
���ોઢેરા
���ડોદરા
���ુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે?
���ધઈ
���ુજ
���ાવનગર
���ાંધીનગર
���લસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
���રંગા
���ાબરમતી
���ાપી
���ર્મદા
���ાંબુઘોડા અભ્યારણ ક્યાં જિલ્લામાં આવેલ છે?
���ંચમહાલ
���ડોદરા
���મદાવાદ
���ાંધીનગર
���ોટાદ જિલ્લામાં કયું યાત્રાધામ આવેલ છે?
���ાળંગપુર
���ાકોર
���ોચાસણ
���તાધાર
���ન્માષ્ટમીનો મેળો ક્યાં શહેરમાં યોજાય છે?
���ાજકોટ
���ાવનગર
���ુજ
���ડોદરા
���ૃથ્વી સૂર્યની પરિક્રમા કરતાં એક મિનિટમાં આશરે કેટલા કિલોમીટર અંતર કાપે છે?
1760
1700
7160
1000
���ાવી નદીનું ઉદ્દગમ સ્થાન ક્યાં રાજ્યમાં છે?
���િમાચલ પ્રદેશ
���ધ્યપ્રદેશ
���ાજસ્થાન
���ુજરાત
���ોલ્હાપુર' ક્યાં ખનીજ પદાર્થ માટે જાણીતું છે?
���ોક્સસાઇટ
���બરખ
���ોલસો
���લ્યુમિનિયમ
���ાગીરથી નદી પર કયો ડેમ (સિંચાઇ યોજના) આવેલ છે?
���ેહરી ડેમ
���રદાર સરોવર ડેમ
���ન્દિરા સાગર
���િરકુંડ યોજના
���ીચેનામાંથી કયું પ્રાણી સંગીત પ્રિય છે?
���ુક્કર
���ૂતરો
���ાય
���ાથી
���ારતનો વિદેશ વ્યાપાર ક્યાં દેશ સાથે સૌથી વધુ છે?
���મેરિકા
���ીન
���ુબઈ
���શિયા
���ાજ્યસભાની સભ્યતા મેળવવા માટેની ન્યૂનતમ ઉમર કેટલી છે?
30 વર્ષ
18 વર્ષ
40 વર્ષ
35 વર્ષ
���ારતમાં પ્રથમવાર સામન્ય ચૂંટણી ક્યાં વર્ષમાં થઈ હતી?
1951
1947
1950
1915
���િંગ્ઝ ઓફ ફાયર' કોની આત્મ કથા છે?
���ો. એ. પી. જે. અબ્દુલ કલામ
���ાંધીજી
���રદાર પટેલ
���ટલ બિહારી વાજપેયી
���દય શંકર ક્યાં નૃત્યના કલાકાર છે?
���થ્થક
���હારાલ
���ૂચિપૂડી
���રત નાટ્યમ
���િસ્મિલા ખાન ક્યાં વાદ્ય ના કલાકાર છે?
���હેનાઈ
���િટાર
���બલા
���ાયોલિન
���ત્યમ્ વિજયમ્ કોનું ધ્યેય વાક્ય છે?
���ુપ્રીમ કોર્ટ
���ાયુસેના
���ોકસભા
���ૂર દર્શન
���ઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી?
WHO
IHD
WFO
DRDO
���્યાં વૈજ્ઞાનિક ને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે?
���િક્રમ સારાભાઈ
���ોમીભાભા
���રગોવિંદ ખુરાના
���ન. એસ. સ્વામીનાથ
���િમ્બારામ કઈ રમત સાથે સંકળાયેલ હતા?
���ીરંદાજી
���ુશ્તી
���ોકી
���ૂટબોલ
���િશિષ્ટ સેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
���દ્મ શ્રી
���દ્મ વિભૂષણ
���દ્મ ભૂષણ
���ારતરત્ન
���ોના જન્મદિવસને 'બાળદિન' પણ કહેવામાં આવે છે?
���વાહરલાલ નેહરુ
���ોરારજી દેસાઇ
���રદાર વલ્લભભાઈ પટેલ
���ાંધીજી
���ાવણની લંકામાં કઈ રાક્ષસી સીતાજી સાથે સારો વ્યવહાર કરતી હતી?
���્રિજટા
���ુપર્ણખા
���હાકાય
���ુંબન
���ીચેનામાંથી કયું નામ ભગવાન શ્રી કૃષ્ણનું નથી?
���ાલચંદ્ર
���ોપાલ
���્યામ
���રિધર
���મદાવાદ શહેરનું બીજું નામ શું છે?
���ર્ણાવતી
���રાવતપુરી
���ણહિલપુર
���મરપુર
���્યાં શહેરને ગુજરાતની સાંસ્કૃતિકનગરી કહે છે?
���ડોદરા
���ાજકોટ
���ાંધીનગર
���ુરત
���ીચેનમાંથી કયું શ્રી કૃષ્ણની પત્નીનું નામ નથી?
���ાધા
���ૂકમણી
���ત્યભામા
���ાંબવંતી
���ખાનું ' શું પ્રખ્યાત છે?
���પ્પા
���જન
���ખ્યાન
���્રભાતિયા
���ાંધીજીનું મૃત્યુ કયા વર્ષમાં થયું હતું?
1948
1897
1950
1947
���ાબરકાંઠા જિલ્લાનું વડુમથક કયું છે?
���િંમતનગર
���ામળાજી
���ડર
���્રાંતિજ
���ાજેતરમાં ક્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થયું?
���્રણવ મુખરજી
���ટલ બિહારી વાજપેયી
���ો. શંકરદયાળ શર્મા
���ો. સર્વપલ્લી રાધાક્રિષ્ન
{"name":"���ારત કો જાનો ક્વિઝ ( કોલેજ વિભાગ )", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"પારિવારિક જીવનનો આદર્શ ક્યાં વેદમાં વર્ણવ્યો છે?, ગુરુ અને વેદાંત વાક્યોમાં સત્યબુધ્ધિને શું કહેવાય છે?, રાજા દશરથના પુરોહિત કોણ હતા?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Make your own Survey
- it's free to start.