Gujarati quiz

1)રિ.......સ નો શબ્દનો અર્થભેદ લખો.
���) શે
���) સે
���)સ્વે
���) શ્ર
2)કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે?
���) નદીનાં
���) ઈશ્વરનાં
���) જીવનનાં
���) પ્રકૃતિનાં
3)"આંખ" શબ્દનો સમાનાર્થી ઓળખો.
���) નૂર
���) નાદ
���) નેત્ર
���) વામન
4)'મહેનતનો રોટલો' બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે?
���) ધનનું
���) સુંદરતાનું
���) શ્રમનું
���) શિક્ષણનું
5)સુંદર સુંદર કાવ્યના કવિ કોણ છે?
���) મધુરમ
���) સુરેશ દલાલ
���) રમેશ પારેખ
���) સુંદરમ
6)રૂઢિપ્રયોગનો અર્થ ઓળખાવો "બેઠાં બેઠાં ખાવું"
���) આળસુ માણસ
���) પેટનો ખાડો પુરવો
���) શાંતિ થી ખાવું
���) મહેનત કર્યા વગર ખાવું
7)કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે?
���) જીવનમાં
���) સર્વત્ર
���) નદીમાં
���) દિલમાં
8)વિરુદ્ધાર્થી શબ્દ ઓળખો "ફિકર"
���) ચિંતા
���) પરેશાન
���) બેફિકર
���) અફિકર
યોગ્ય વિરામચિહન લગાવો "તમે ક્યાં જાઓ છો"
���) "?"
���)" ! "
���)" ."
���)" ,"
10)મોચી કયાં રહેતો હતો?
���) કાશીમાં
���) મથુરામાં
���) વૃંદાવનમાં
���) હરિદ્વારમાં
{"name":"Gujarati quiz", "url":"https://www.quiz-maker.com/QPREVIEW","txt":"1)રિ.......સ નો શબ્દનો અર્થભેદ લખો., 2)કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે?, 3)\"આંખ\" શબ્દનો સમાનાર્થી ઓળખો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Make your own Survey
- it's free to start.